દેશી પિસ્તોલથી કરાઇ જયંતિ ભાનુશાળીની હત્યા, ચેઇન પૂલિંગ પણ થયું હતુંઃ CID

બીજેપીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા અંગે સીઆઇડી ક્રાઇમે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સમગ્ર કેસની વિગત…

ભાજપના નેતાઓએ ‘મીઠી ખારેક’ ખાધી હોવાની વાત છૂપાવવા ભાનુશાળીનો ભોગ લેવાયોઃ ધાનાણી

ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વિપક્ષે આક્રમક પ્રતિક્રિયા આપતા તેમની રાજકીય હત્યા કરાવવામાં…

10% અનામત મુદ્દે જીગ્નેશ મેવાણીએ મોદી વિશે શું કહ્યું જાણો

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ સમાજના લોકોને 10% અનામત આપવાની આજે કેન્દ્રીય કેબિનેટે કરેલી જાહેરાતને ગુજરાતના…

‘મને કોંગ્રેસે હાંસિયામાં ધકેલ્યો, હવે મારે ચાણક્યનું રાજકારણ બતાવવું પડશે: અલ્પેશ ઠાકોર

લોકસભા ચૂંટણીને આડે હવે થોડો સમય જ બાકી છે, આથી સંગઠન મજબૂત કરવાને બદલે કોંગ્રેસ પૂનરાવર્તન…

મોદી સરકારે કેમ ખેલ્યો સવર્ણોને અનામત આપવાનો દાવ ? શું બંધારણ આપે છે મંજૂરી ?

મોદી કેબિનેટે ગરીબ સવર્ણોને આર્થિક આધાર ઉપર અનામત આપવાની મજૂરી આપી દીધી છે. 6 જાન્યુઆરી, રવિવારે…

સવર્ણોને 10 ટકા અનામત મોદી સરકારની લોલીપોપ: હાર્દિક

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે કેન્દ્ર સરકારના ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને લોલીપોપ સમાન…

નીતિન પટેલે કૉંગ્રેસના બળતામાં ઘી હોમતા ખળભળાટ! કહ્યું- લોકસભા ચૂંટણી પહેલાં જ..

ગુજરાત કૉંગ્રેસમાં છેલ્લાં કેટલાંક દિવસથી કંઇક નવા-જૂની થઇ રહ્યાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપે કોંગ્રેસના બળતામાં…

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી…