તો શું અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવશે?

કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ ભારે ગરમ માહોલ છે. આખા કાશ્મીરમાં આર્મી તૈનાત કરી  દેવાઈ છે…

370 મુદ્દે કાશ્મીરની જેમ કોંગ્રેસના પણ ભાગલા ,રાહુલની વિરુદ્ધ નેતાઓએ કર્યું સમર્થન

મોદી સરકારે ગઈકાલે રાજ્યસભામાં કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવાનું બિલ  રજુ કર્યું હતું ત્યારબાદ આજે  લોકસભામાં પણ…

આર્ટિકલ-370 માટે જોરદાર તૈયારી કરીને આવ્યા હતા અમિત શાહ, ટોપ સિક્રેટ ફાઈલનો ફોટો વાયરલ

રાજ્યસભામાં મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 370ને રદ કરી દીધી…

લોકસભામાં અમિત શાહનું રૌદ્ર સ્વરૂપ, કહ્યું- કાશ્મીર માટે જીવ આપી દઈશું

ગઈકાલે અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવા માટેનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કર્યો તે બાદ રાજકારણમાં ગરમાવો…

કલમ-370 મુદ્દે સોશિયલ મીડિયામાં શ્રાવણના સોમવારની ચર્ચા કેમ થઇ રહી છે જાણો

ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.મોદી…

કાશ્મીરમાં સેના હાઈએલર્ટ પર, પેરામિલિટ્રીના વધુ 8 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દીધી છે.  જમ્મૂ-કાશ્મીર અને લડાખ અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે…

કાશ્મીરમાં કલમ-370ના ખાત્માથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, આપી આવી ધમકી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારે પાકિસ્તાનમાં હલચલ તેજ થઇ ગઈ છે.ભારતના આ મોટા પગલાંથી …

જમ્મુ-કશ્મીરમાં મોટા હુમલાના એંધાણ : અમરનાથ યાત્રા રોકી દેવાઈ, યાત્રાળુઓને પરત જવા સૂચના અપાઈ

ગઈ કાલે જ ગુજરાતમાં આતંકવાદી હુમલો થવાની આશંકા સૂક્ષ એજન્સીઓ દ્રારા આપી દેવામાં આવી હતી. તો…