Loading...
healthStory

મોટાભાગના કપલની ફેવરિટ છે આ પોઝિશન, જાણો તેના વિશેની અજાણી વાતો

મિશનરી સેક્સ પોઝિશન : તમે સેક્સની આ પોઝિશન અંગે જાણતા પણ હશો અને સાંભળ્યું પણ હશે. સર્વેમાં પણ સામે આવી ચૂક્યું છે કે મોટાભાગના કપલ્સ માટે આ સેક્સ પોઝિશન ફેવરિટ હોય છે. શું તમને ખબર છે કે ફ્લોરિડામાં ફક્ત મિશનરી સેક્સ પોઝિશનનો જ ઉપયોગ કરવાની છૂટ છે. અહીં શારીરિક સંબંધો દરમિયાન દંપત્તિ બીજી જોઈ સેક્સ પોઝિશન ઉપયોગમાં નથી લઈ શકતા.

Loading...

મિશનરી પોઝિશનને મમ્મી-પપ્પા પોઝિશન પણ કહે છે, મેટ્રિમોનિયલ પોઝિશન કે પછી ઇંગ્લિશ-અમેરિકન પોઝિશન પણ કહે છે. આ એક એવી પોઝિશન છે જેમાં કપલ્સ પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરી શકે છે. માટે જ 90 ટકાથી વધારે મહિલાઓની ફેવરિટ છે આ પોઝિશન.મિશનરી સેક્સ પોઝિશનને આર્મડિલો સ્ટાઇલ પણ કહેવાય છે.

સેક્સની આ પોઝિશનનું નામ મિશનરી પડવા પાછળનું એક કારણ એ પણ છે કે ઈસાઈ મિશનરીઓએ તેનું નામ પાડ્યું હતું અને ધર્માન્તર કરીને ઈસાઈ બનેલા લોકોને આ રીતે સેક્સ્યુઅલ પોઝિશન અપનાવવા પ્રોત્સાહિત કરવા માગવામાં આવતા હતા.

Loading...
Loading...
Back to top button
Close