Loading...
healthStory

આવા પુરુષો સેક્સ મામલે વધારે આક્રમક હોય છે, સર્વેમાં ખુલાસો

પાર્ટીઓમાં જતા યુવકો અને પુરુષો સેક્સ મામલે વધારે આક્રમક હોય છે.  એવું એક સ્ટડીના તારણોમાં સામે આવ્યું છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે તે યુવકો અને પુરુષો જે સામાન્ય રીતે પાર્ટીઓમાં જાય છે અથવા દારૂ પીવા માટે બારમાં જાય છે તેવા પુરુષો સેક્સ મામલે વધારે આક્રમક હોય છે.

Loading...

રીસર્ચમાં સામે આવ્યું છે કે સેક્સમાં આક્રમકતા માત્ર દારૂને કારણે નથી હોતી પરંતુ  દારૂની સાથે સાથે તે વાતાવરણને કારણે પણ જોવા મળી હતી.આ બંને બાબતોને કારણે સેક્સ દરમિયાન આક્રમકતા વધી જાય છે.આ સર્વે ઓનલાઈન કરવામાં આવ્યો હતો, જેમાં 1 હજારથી વધારે યુવકોએ ભાગ લીધો હતો. જેમાં તેમને પુછવામાં આવ્યું હતું કે તેઓ કેટલા સમયના અંતરમાં દારૂની સેવન કરે છે, કેટલી વાર બારમાં જાય છે. એવું પણ પુછવામાં આવ્યું હતું કે મહિલાને સેક્સ માટે મનાવવા માટે તેઓ શું કરે છે?

Loading...
Loading...
Back to top button
Close