Loading...
health

ગરમીની સિઝનમાં કેટલીક આવી ભૂલો થાય છે, તેનાથી બચવા આ ઉપાયો અજમાવો

ગરમીની ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે એટલી  સ્કિનની કાળજી પણ જરૂરી છે. તડકામાં સ્કિન ઝડપથી ઓઈલી થઈ જાય છે. તેથી તેની સંભાળ રાખવી વધુ જરૂરી છે. ગરમીની સિઝનમાં મેકઅપ લગાવવામાં પણ ભૂલો થઈ જાય છે જે નુકસાનકર્તા સાબિત થાય છે.

Loading...

ગરમીમાં સ્કિન ઝડપથી ઓઇલી થઇ જાય છે.  વારંવાર મોઢું ધોવાથી સ્કિનનું મોઇશ્ચર ઘટી જાય છે. જ્યારે ગરમીમાં સ્કિનને વધુ હાઇડ્રેશનની જરૂર હોય છે. ચહેરા પર ઓઇલ દેખાય તો ફેસવોશ કરવાને બદલે ફેસ વાઇપ્સનો ઉપયોગ કરવો.

ગરમીમાં સ્કિનનું હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે પરંતુ હેવી મોશ્ચરાઇઝર્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ગરમીમાં મોટાભાગે ખીલ વધી જાય છે. તેથી સેલિસાઇલિક અને હોલ્યુરોનિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી સ્કિન પાતળી થઇ જાય છે. આવી સ્થિતિમાં સ્કિનની સુરક્ષા માટે સનસ્ક્રીનનો ઉપયોગ પણ યોગ્ય નથી.

ગરમીમાં શાઇની સ્કિનથી બચવા માટે લોકો મેટ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવા લાગે છે. તડકામાં મેટ પાઉડર લગાવીને નીકળવાનો અર્થ બ્લોચી કોમ્પ્લેક્શન છે જેનાથી બચવું જોઇએ.  સવારના સમયે ડીઓ લગાવી ઘરમાંથી નીકળવા લાગો તો તેને પોતાનું કામ કરવા માટે ઓછો સમય મળશે.

Loading...
Loading...
Back to top button
Close