Loading...
healthStory

ચોકલેટ ફ્રીઝમાં મૂક્યા પછી આવા સફેદ ડાઘ પડી જાય છે? કારણ જાણીને ચોંકી જશો

ઘણીવાર લોકો ચોકલેટ ફ્રીઝમાં મૂકી દે છે અને પછી ખાય છે. તમે જોયું હશે કે ઘણા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી રાખ્યા પછી તેના પર સફેદ ડાઘ પડી જાય છે. ઘણા લોકો માને છે કે ડાઘ પડવાથી ચોકલેટ ખરાબ થઇ ગઈ છે  પરંતુ હકીકત માં એવું હોતું નથી. ચોકલેટ પર સફેદ ડાઘ પડે તેનો મતલબ તે બ્લુમ થઈ રહી છે.  ચોકલેટ જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે ચોકલેટમાં શુગર બ્લૂમ દેખાય છે.  ચોકલેટમાં રહેલી શુગર સપાટી પર દેખાવા માંડે છે અને તમને સફેદ ડાઘ દેખાય છે.

Loading...

ચોકલેટની સપાટી પર ફેટના પણ ડાઘા દેખાઈ છે જેને ફેટ બ્લૂમ કહેવામાં આવે  છે.  તાપમાનમાં એકાએક બદલાવ આવ્યો હોય તો ફેટ બ્લૂમને કારણે ચોકલેટ પર ડાઘા દેખાઈ શકે છે.જણાવી દઈએ કે સપાટી પર આવા ડાઘ દેખાય પછી પણ ચોકલેટ ખાવા યોગ્ય જ હોય છે.

Loading...
Loading...
Back to top button
Close