Loading...
health

જો તમે માનસિક તનાવ અનુભવો છો તો આ રીતે એને દુર કરી શકો છો,મગજ રહેશે એકદમ હળવુ

આ ૨૧ મી સદીની મોડર્ન જિંદગી જીવવા આપણે એટું બધું કામ કરવવા લાગ્યા છીએ કે જાણતા અજાણતાં આપણે આપડી જાતને નજર અંદાજ કરવા લાગી ગયા છીએ. વધારે પડતું કામ ના દબાણ ને લીધે લોકો માં માનસિક તણાવ ની ફરિયાદો વધતી જાય છે.રોજ ની આ ભાગદોડ ભરી જિંદગી માં આપણે માનસિક સ્વાસ્થ્ય નું બિલકુલ ધ્યાન રાખતા નથી જે કોઈ પણ સંજોગો માં ના થવું જોઈએ.ચાલો આપણે જાણીએ કેટલીક બાબતો જેથી આપણે આપણા માનસિક તણાવ ને ઓછો કરી શકીએ છે.

Loading...

શારીરિક કસરત
જો આપણે તાનાવ્વ વગર ની જિંદગી જીવવા માંગતા હોયીએ તો શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે. શરીર અને માનસિક માટે સવારની શારીરિક કસરત ખુબ જ જરૂરી છે એમાં યોગા, સ્વીમીંગ અને વોક બેસ્ટ છે.

ખડખડાટ હસવું
હસવું એ મનની સ્વયંસ્ફૂર્ત ક્રિયા છે, જેથી તાણ અને તાણથી રાહત મેળવે છે. અને સીરીયસ પળો માં આપણે હળવા રહી શકીએ છે.

વહાલા સ્વજનો સાથે સમય ગાળવો
ઓફીસ ની ચાર દીવાલો વચ્ચે સતત કલાકો સુધી કામ કરવાથી આપણે ભાવાત્મક રીતે નબળા પડીએ છે, તેથી મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવો ખુબજ જરૂરી છે.

પુરતી ઉંઘ લેવી
ઉંગ આપણ ને શાંત રહેવા માં મદદ કરે છે. ઉંગ માનસિક તણાવ દુર કરવામાં મહત્વ નો ભાગ ભજવે છે તથા આપણા દિમાગ ને સારું કામ કરવા માં મદદ કરે છે જેથી આપડે કોઈ પણ કામ માં સારું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છે.

Loading...
Loading...
Back to top button
Close