India

શ્વેતા તિવારીની દીકરી પલકે મુકેલા વીડિયોમાં ફેન્સ એક વસ્તુ જોઈને ફિદા થઈ ગયા

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા જ પારિવારિક ઝઘડાને લઈને તે ચર્ચામાં આવી હતી.પલકે પોતાના પિતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં અભિનવ સામે ફરિયાદ પણ નોંધાવી હતી કે અભિનવે ગુસ્સામાં આવીને તેને થપ્પડ મારી અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. બાદમાં પોલીસે તેના પિતાની ધરપકડ પણ કરી હતી.

પલક ફરી એકવાર ચર્ચામાં આવી છે.તે અવારનવાર સોસીયલ મીડિયામાં ફોરો મુકટી હોય છે. આ વખતે તેણે બાથરૂમમાં લીધેલા વીડિયોએ ઈન્ટરનેટ પર આગ લગાડી છે. વીડિયોને પલકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

તે બાથરૂમમાં મિરરની સામે પોઝ આપતી જોવા મળી. આ વીડિયોમાં પલકના એબ્સ પણ દેખાઈ રહ્યા છે. તેના ચાહકો એબ્સ જોઈને ફિદા થઇ.આપને જણાવી દઈએ કે પલક સોશિયલ મીડિયા પર ખુબ જ લોકચાહના ધરાવે છે.તે પોતાના આકર્ષક દેખાવ અને હોટ ફોટોને લઈને ચર્ચામાં રહેતી હોય છે.

Back to top button