Ajab GajabInternational

છોકરાએ 79 વર્ષની દાદી સાથે લગ્ન કર્યા, કારણ જાણીને આંખો ચાર થઇ જશે

યુક્રેનમાં એક ચોંકાવનારો કિસ્સો  સામે આવ્યો છે. એક 24 વર્ષના છોકરાએ સેનામાં ભરતી ન થવું પડે તે માટે પોતાની દાદી સાથે જ લગ્ન કરી લીધા છે. હા બરાબર વાંચ્યું, દાદી સાથે જ લગ્ન કરી લીધા. દાદી એટલે કે દુલ્હનની ઉંમર 81 વર્ષ છે. હાલ તો આ મામલો સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઇ ગયો છે. છોકરાની ટીકા પણ થઈ રહી છે. પણ અમુક લોકો કહે છે કે તેણે જે કર્યું તે કાયદાકીય રીતે તો યોગ્ય જ છે એટલે વિરોધ ન હોવો જોઈએ.

Loading...

એલેક્ઝેન્ડર યુક્રેનનો રહેવાસી છે.વાત એવી છે કે યુક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના વ્યક્તિએ સેનામાં ફરજિયાત સેવા આપવી પડે છે.ત્યાં દરેક યુવાને 1 વર્ષ ફરજિયાત સેનામાં કામ કરવું પડે છે.જો કે એલેક્ઝાન્ડરને સેનામાં નોહતું જવું એટલે તેણે નિયમો સાથે રમત કરવાનો નિર્ણય લીધો હતો અને કાયદાકીય રીતે તે યોગ્ય પણ છે.

Loading...

કાયદાની વાત કરીએ તો સેનામાં જવાથી ત્યારે જ છૂટ મળે જ્યારે વ્યક્તિના માથે દિવ્યાંગની દેખભાળની જવાબદારી હોય. એલેક્ઝેન્ડરે આ નિયમથી તે કંઈક કરામત કરશે. તે કાકાની બહેનની દાદી પાસે પહોંચ્યો. એલેક્ઝાન્ડર એ સમયે 22 વર્ષનો હતો. તે સેનામાં ભરતી થવાથી બચી ગયો. લોકો કહે છે કે હવે તે 26 વર્ષનો થશે તો શું દાદીને છૂટાછેડા આપી દેશે?

મિલિટ્રી કમિશનર ઑફિસે કોર્ટમાં આ લગ્ન રદ કરવાની પીટિશન કરી હતી. સેનાનું માનવું છે કે એલેક્ઝાન્ડરે લગ્ન માટે દસ્તાવેજો બોગસ બતાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેએ નજીકના ગામમાં લગ્ન કરી લીધા હતા. સપ્ટેમ્બર 2019માં યુક્રેનના મીડિયાએ આ મામલાને ખૂબ ચગાવ્યો.
એલેક્ઝાન્ડરની 81 વર્ષની પત્ની એટલે કે દાદી જિનાઈડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેણે જણાવ્યું કે એલેક્ઝાન્ડર એક સારો પતિ છે. એલેક્ઝાન્ડરનું કહેવું છે કે તેણે લગ્ન સેનામાં ભર્તી ન થવું પડે એટલે નથી કર્યા પણ તે જિનાઈડાને ખૂબ પ્રેમ કરે છે.

Loading...
Loading...
Back to top button