AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં દારૂ પીધા બાદ યુવતીએ મચાવ્યો હોબાળો, જાણો વિગતે

અમદાવાદના વસ્ત્રાપુરમાં 42 વર્ષની મહિલાએ દારૂ પીધા બાદ પેઈંગ ગેસ્ટ ફેસિલિટીમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણકારી માલ્ટા નેબુલા હાઉસમાં ચાલતા PGમાં મહિલા કોન્સ્ટેબલ સહીત પોલીસ અધિકારી ત્યાં પહોચ્યા હતા.

Loading...

પોલીસ પહોંચી ત્યારે મહિલા પીજીના માલિકને બેફામ ગાળો આપી રહી હતી.મહિલાના રૂમમાંથી દારૂની એક બોટલ મળી આવી છે.મળતી જાણકારી મુજબ તેણે PG માલિક સાથે પૈસા મુદ્દે મતભેદ ચાલતો હતો. એવામાં તે દારૂ પીને આવી અને માલિકને બેફામ ગાળો ભાંડી રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો પળેપળના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

Loading...

અન્ય લોકોએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો તો મહિલા તેમને પણ ગાળો આપવા લાગી.મહિલાની દારૂ પીવા તથા બોટલ રાખવાના ગુનામાં પોલીસ દ્વારા તેની અટકાયત કરાઈ હતી.

Loading...
Loading...
Back to top button