IndiaNewsStoryUP

હિંમત તો જુઓ: ગોળી વાગી, લોહીલુહાણ હાલતમાં પણ આ ભાઈ સ્ટ્રેચર પર બીડી ફૂંકી રહયા છે

હાલ ભારત-ચીન સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લોકો દેશમાં ચીન વિરુદ્ધ પ્રદર્શનો કરી રહયા છે.કહેવાય છે કે ચીન ભારતની જમીન છીનવવા પ્રયાસો કરી રહ્યું છે.આવામાં એક હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આઇપીએસ અધિકારી અરુણ બોથરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે.

વિડીયોમાં એક વ્યકિત લોહીલુહાણ હાલતમાં સ્ટ્રેચર પર બીડી પી રહ્યો છે.અરુણ બોથરાએ લખ્યું કે,આ ભાઈને ગોળી વાગી છે,કપડાં પર લોહી છે પણ હોસ્પિટલના સ્ટ્રેચર પર પણ હાથમાંથી બીડી ના છોડી.પણ ચીનવાળા કહે છે કે જમીન છોડી દો. જુઓ વિડીયો,