India

Tiktok, UC Browser સહિતની 59 ચાઈનીઝ એપ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો

લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન Tiktok સહિત સરકારે 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. માનવામાં આવે છે કે આ ચાઇનીઝ એપ્સ ગોપનીયતા સુરક્ષાની બાબત છે. ટિકટક સિવાય અન્ય લોકપ્રિય એપ્લિકેશનો કે જેને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે તેમાં Share it, હેલો, UC Browser, Like અને વીચેટ સહિત 59 એપ્લિકેશનો શામેલ છે.

સરકારે આ 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો: TikTok, Shareit, Kwai, UC Browser,Baidu map, Shein,Clash of Kings, DU battery saver, Helo, Likee, YouCam makeup, Mi Community, CM Browers, Virus Cleaner, APUS Browser, ROMWE, Club Factory, Newsdog, Beutry Plus, WeChat, UC News, QQ Mail, Weibo, Xender, QQ Music

QQ Newsfeed, Bigo Live, SelfieCity, Mail Master, Parallel Space, Mi Video Call – Xiaomi, WeSync, ES File Explorer, Viva Video – QU Video Inc, Meitu, Vigo Video, New Video Status, DU Recorder, Vault- Hide, Cache Cleaner DU App studio, DU Cleaner, DU Browser, Hago Play With New Friends

Cam Scanner, Clean Master – Cheetah Mobile, Wonder Camera, Photo Wonder, QQ Player, We Meet, Sweet Selfie,Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, QQ Launcher, U Video, V fly Status Video, Mobile Legends, DU Privacy