AhmedabadBollywoodCorona VirusGandhinagarMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના રેકોર્ડબ્રેક 998 કેસ નોંધાયા, 20 ના મોત

ગુજરાતમાં કોરોના hve બેકાબુ બનતો જાય છે ત્યારે આજે 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 998 નવા કેસ નોંધાયા છે. આ આંકડો અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે.રાજ્યમાં આજે 20 દર્દીના મોત થયા છે.777 દર્દી સાજા પણ થયા છે.રાજ્યમાં અત્યારસુધીમા કોરોના ના કુલ 49439 કેસ નોંધાઈ ચુક્યા છે અને 2167 દર્દીઓના મોત થયા છે.

સુરત અને અમદાવાદમાં કોરોના ના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.સુરતમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. સુરતમાં આજે કોરોના ના 209 નવા કેસ નોંધાયા છે જયારે અમદાવાદમાં આજે 178 કેસ નોંધાયા છે. આજે એકલા સુરતમાં જ કોરોના ના કારણે 10 દર્દીઓના મોત થયા છે.

Back to top button