AhmedabadCorona VirusGandhinagarGujarathealthMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

Corona Update: ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 1110 કેસ નોંધાયા, કુલ 2326 ના મોત

કોરોના ને લઈને હવે રાજ્યમાં સ્થિતિ ગંભીર બનતી જાય છે.છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દરરોજ 1000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે 24 કલાકમાં નવા 1110 કેસ નોંધાયા છે અને 21ના મોત થયા છે.રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 55,822 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2326 થયો છે. જણાવી દઈએ કે આજે રાજ્યમા 21,708 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા હતા જો કે આજે આ સંખ્યા 150ની નજીક આવી ગઈ છે. આજે અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા છે અને સુરતમાં 201 કેસ સામે આવ્યા છે. સુરતમાં મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

અન્ય શહેરોમાં નોંધાયેલા કેસની વિગતો જુઓ:

Back to top button