GujaratIndiaInternationalNewsSouth GujaratStorySurat

Tiktok ભલે Ban થયું: સુરતના યુવકે બનાવી ટિકટોક જેવી જ એપ “Duet Master”

ભારત સરકારે Tiktok સહિતની 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં આ એપ્સનો ઉપયોગ કરનારાઓની સંખ્યા કરોડોમાં હતી. આવી સ્થિતિમાં એક જ સવાલ છે કે આ એપ્સનો વિકલ્પ શું છે? ટીકટોક એપ ના ચાહકો હાલ નિરાશ છે અને ટીકટોક જેવી એપ શોધી રહ્યા છે. તો આજે અમે ભારતમાં જ બનેલી અને ભારતભરમાં ધુમ મચાવતી ભારતની જ ટીકટોક જેવી શાનદાર એપ ની વાત આજે કરી રહ્યા છીએ, તો જાણીલો આ એપનું નામ અને બીજી વિશેષતાઓ.

આ એપ છે “DUET MASTER APP”. આ ભારતીય એપ્લિકેશનને હજારો લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ તેને ડાઉનલોડ કરનારા લોકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ખુબ જ સારી રીતે વિડીઓ તમે બનાવી પણ શકો છો અને આના સાથે સાથે તમે આ એપની મદદથી વિડીયો શેર પણ ખુબ જ સારી રીતે કરીને ડાઉનલોડ પણ કરી શકો છો.

DUET MASTER APPને તમે અહી આપેલી Link પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને એ સિવાય તેને ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

આ એપ અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ પણ છે. અને ખુબ જ ઝડપથી તમે વિડીયો પણ મૂકી શકો છો અને બાકીના બધા ફેમસ લોકોના વિડીયો જોઈ પણ શકો છો. તમે તેના પર વિડિઓ સામગ્રી શેર કરી શકો છો. આ સાથે જણાવી દઈએ કે Duet Master એપ સુરતની જ એક કંપની દ્વારા બનાવવામાં આવી છે. તો ચાલો આ એપ ડાઉનલોડ કરીનેaઆપણા ગુજરાતના યુવકની મહેનત ને આખા દેશ સુધી પહોંચાડીએ.

Back to top button