AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsNorth GujaratSaurashtraSouth GujaratSurat

કોરોના અપડેટ: રાજ્યમાં આજે પણ નોંધાયા 1101 કેસ, 23 ના મોત, સુરતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો નથી અને દરરોજ 1100 થી વધુ કેસ સામે આવી રહયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1101 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના ના કુલ કેસનો આંકડો 69,986 પર પહોંચ્યો છે. આજે કોરોના ના 23 દર્દીઓના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 2629 થયો છે. જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 50,000 કરતા વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા છે.

સુરતમાં પણ આજે 500થી વધુ દર્દીઓ સાજા થયા છે. સુરતમાં આજે કોરોનાના 182 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં 139 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ બાદ સુરત કોરોના નું હોટસ્પોટ બન્યું છે ત્યારે હવે વડોદરામાં પણ વધુ કેસ સામે આવી રહયા છે. અમદાવાદમાં હાલ સ્થિતિ સુધરતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના ના કેસની વિગતો:

રાજ્યમાં આજે થયેલ મોતની વિગતો:

Back to top button