GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

કોરોના અપડેટ: રાજ્યમાં આજે 1078 કેસ નોંધાયા, 25 ના મોત, કુલ કેસ 71064

રાજ્યમાં દરરોજ 1000 થી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહયા છે ત્યારે આજે 24 કલાકમાં 1078 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે 25 દર્દીના મૃત્યુ થયા છે. રાહતની વાત એ છે કે આજે 1300 થી વધુ લોકો સાજા થઈને ઘરે ગયા છે.રાજ્યમાં આજ દિન સુધી કોરોના ના કુલ 71064 કેસ નોંધાઈ ચુક્યા છે અને કુલ 2654 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં દરરોજ 25000 થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહયા છે.

અમદાવાદમાં એક સમયે દરરોજ કોરાનાના 300 જેટલા કેસ નોંધાતા હતા.હવે અમદાવાદમાં દરરોજ 150 આસપાસ કેસ જ નોંધાઈ રહયા છે.આજે અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. સુરતમાં પણ કેસની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.તમારા શહેરમાં કેટલા કેસ નોંધાયા જુઓ,

રાજ્યમાં આજે કોરોના ના કારણે થયેલ મોતની વિગતો:

Back to top button