GujaratSaurashtra

નીતિન પટેલ એવું તો શું બોલ્યા કે લોકો હવે CM રૂપાણીની મજાક ઉડાવી રહ્યા છે, જુઓ

ભાવનગર: આજે ભાવનગરમાં પત્રકાર પરિષદમાં રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના લોકો હાજર હતા. પત્રકારો કોરોના અંગે સવાલો પૂછી રહયા હતા ત્યારે જ કોઈએ સીએમ રૂપાણી ને પૂછ્યું કે, રાજસ્થાનમાંથી આવેલા ભાજપના ધારાસભ્યો…… આવું પૂછતાં જ સીએમ રૂપાણી ઉભા થઈ જાય છે અને કહે છે, સીઆર ભાઈને પૂછો. બાદમાં નીતિનભાઈ પટેલ ઉભા થઈને કહે છે કે “સીઆર ભાઈને શું ખબર હોય”

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો નીતિનભાઈ ના રમુજી અંદાજને વખાણી રહયા છે. લોકોએ લખ્યું છે કે ડેપ્યુટી સીએમ મોકો જોઈને ચોક્કો મારી જ છે છે. જુઓ વિડીયો,

Back to top button