AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાત માટે ચિંતાજનક સમાચાર: 24 કલાકમાં કોરોના ના 1415 કેસ નોંધાયા, સુરતમાં સૌથી વધુ

દેશ સહીત રાજ્યમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના સૌથી વધુ કેસ નોંધાયા છે. 4 મહિના બાદ ગુજરાતમાં આજે 1415 કેસ નોંધાયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કેસ સત્ત્ત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,437 થયો છે.

અત્યાર સુધી રાજ્યમાં 26 લાખ 41 હજાર 905 લોકોને કોરોના ની રસી નો પ્રથમ ડોઝ અને 5 લાખ 84 હજાર 482 લોકોને છે.બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું બીજો ડોઝ આપી દેવાયો છે. રાજ્યમાં આજે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં આજે 450 કેસ સામે આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

અમદાવાદમાં પણ 24 કલાકમાં 335 કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.વડોદરામાં આજે 127 કેસ નોંધાયા છે.રાજકોટમાં 115 કેસ નોંધાયા છે.કોરોના ના કેસ વધતા અમદાવાદ,સુરત,વડોદરામાં રાત્રી કર્ફ્યું નો સમય બદલીને રાત્રે ૯ થી ૬ નો કરાયો છે.

Tags
Back to top button