AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

ગુજરાતમાં કોરોના બેકાબુ: 24 કલાકમાં 2360 કેસ નોંધાયા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ, જુઓ લીસ્ટ

દેશ સહીત રાજ્યમાં હવે કોરોના બેકાબુ બની રહ્યો છે. દરરોજ ગુજરાતમાં 2000 થી વધુ કોરોના ના કેસ સામે આવી રહ્યા છે. આજે ગુજરાતમાં અત્યારસુધી ના સૌથી વધુ એટલે કે 24 કલાકમાં 2360 કેસ નોંધાયા છે. આજે 2000 દર્દીઓ સાજા થયા છે.અમદાવાદ અને સુરતમાં 3 દર્દીઓના આજે મોત થયા છે. ખેડા, મહીસાગર અને વડોદરામાં પણ 1-1 દર્દીનું મોત થયું છે.

અમદાવાદ અને સુરતમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ 744 કેસ નોંધાયા છે જયારે અમદાવાદમાં 620 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં પણ કેસ વધી રહ્યા છે,જુઓ લીસ્ટ…

Back to top button