AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં કોરોના બેકાબુ: આજે સૌથી વધુ 2640 કેસ નોંધાયા, અમદાવાદમાં 621,સુરતમાં 644 કેસ

ગુજરાતમાં હવે કોરોના નું ખતરનાક સ્વરૂપ દેખાવા લાગ્યું છે.દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના ના 2640 કેસ નોંધાયા છે.રાજ્યમાં 24 કલાકમાં 2066 દર્દીઓ સાજા થયા છે અને 11 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 4539 થયો છે.

ગુજરાતમાં અમદાવાદ,સુરત, રાજકોટ, વડોદરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે.આજે અમદાવાદમાં 621, સુરતમાં 644, વડોદરામાં 322 અને રાજકોટમાં 262 કેસ સામે આવ્યા છે. ગુજરાતના અન્ય શહેરોમાં કેટલા કેસ નોંધાયા તેનું જુઓ લીસ્ટ,

Back to top button