AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth GujaratSuratVadodara
હવે ધ્યાન રાખજો: ગુજરાતમાં 24 કલાકમાં આજ સુધીના સૌથી વધુ 3160 કોરોના ના કેસ નોંધાયા, અમદાવાદ-સુરતમાં તો ગંભીર સ્થિતિ
દેશભરમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યરે હવે ગુજરાતમાં પણ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 3,160 કેસો નોંધાયા છે જે આજ સુધી નોંધાયેલા સૌથું વધુ કેસ છે. આજે 2028 દર્દીઓ સાજા થયા છે અને 15 દર્દીઓ ના મોત થયા છે.
ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે, આજે અમદાવાદમાં 773, સુરતમાં 603, રાજકોટમાં 283 કેસ નોંધાયા હતા.અમદાવાદ અને સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જુઓ સંપૂર્ણ લીસ્ટ..