AhmedabadGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

ગુજરાતમાં આજે કોરોના ના સૌથી વધુ 3280 કેસ નોંધાયા, અમદાવાદ-સુરત-રાજકોટમાં સૌથી વધુ, જુઓ લીસ્ટ

ગુજરાતમાં કોરોના ના કેસ હવે દરરોજ વધી જ રહ્યા છે. આજે ગુજરાતમાં 24 કલાકમાં 3280 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 17 લોકોના કોરોના ના લીધે મોત થતા કુલ મૃત્યુઆંક 4598 થયો છે. આજે અમદાવાદમાં ૭ લોકોના મોત થયા હતા અને સુરતમાં પણ ૭ લોકોના મોત થયા હતા.

અમદાવાદ અને સુરત માં દરરોજ 800 આસપાસ કેસ સામે આવી રહ્યા છે.આજે પણ અમદાવાદ શહેરમાં 798 કેસ નોંધાયા છે અને 443 દર્દીઓ સાજા થયા છે.અમદાવાદ જિલ્લામાં આજે 19 કેસ નોંધાયા છે. સુરતમાં આજે 615 કેસ નોંધાયા છે અને સુરત જિલ્લામાં 196 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં પણ હવે સ્થિતિ બગડી રહી છે, રાજકોટમાં આજે 325 કેસ સામે આવ્યા છે. જુઓ આખું લીસ્ટ..

Back to top button