AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં સ્થિતિ ગંભીર: 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા, 35 દર્દીઓના મોત, જુઓ આખું લિસ્ટ

ગુજરાતમાં કોરોના નો કહેર હવે વધી રહ્યો છે. રાજ્યમાં આજે 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4021 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 2197 દર્દીઓ સાજા થયા છે અને 35 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ 20000 થી પણ વધુ છે.

રાજ્યમાં આજે 2 લાખ 71 હજાર 550 લોકો ને રસી આપવામાં આવી છે.રાજ્યમાં કુલ 74 લાખ 4 હજાર 864 લોકોને પ્રથમ ડોઝ અને 9 લાખ 27 હજાર 976 લોકોને રસી નો બીજો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત,રાજકોટ જેવા શહેરોમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જુઓ આખું લીસ્ટ…

Back to top button