AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

સ્ટોક ખતમ..! Zydus હોસ્પિટલે કહ્યું, આજથી Remdesivir ઇન્જેક્શન નહી મળે

Remdesivir injection will not be available

ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો છે અને ગંભીર દર્દીઓની સંખ્માં પણ વધારો થયો છે. કોરોના ના ગંભીર દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન ખુબ જ ઉપયોગી હોવાનું મનાઈ છે ત્યારે દર્દીના સબંધીઓ ઇન્જેક્શન માટે અમદાવાદ ની Zydus હોસ્પીટલમાં કલાકો લાઈનમાં ઉભા રહે છે. લોકો 5 ગણા ભાવ આપીને પણ બ્લેકમાં ઇન્જેક્શન લઇ રહ્યા છે. ત્યારે હવે Zydus હોસ્પીટલે ક્ર્હાબ સમાચાર આપ્યા છે.

ઝાયડસ હોસ્પિટલે સત્તાવાર રીતે જણાવ્યું છે કે 10 એપ્રિલ શનિવારથી રેમેડિવીર ઇન્જેક્શનની સપ્લાય નહીં મળે કેમ કે સ્ટોક પૂરો થઇ ગયો છે. જો કે એ પણ કહ્યું છે કે ઇન્જેક્શન ના ઉત્પાદન માટે કામ ચાલી રહ્યું છે.સરકાર એમ કહી રહી છે કે ગુજરાતમાં ઇન્જેક્શન નો પુરતો સ્ટોક છે.

ગુજરાત સરકાર દ્વારા દરરોજ ઇન્જેક્શન બાબતે ચર્ચા થાય છે અને વધુમાં વધુ લોકોને ઇન્જેક્શન મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે.કોરોનાની બીજી લહેર ગુર્જત સહીત સમગ્ર દેશમાં જોખમી સાબિત તહી છે.દેશ અને રાજ્યમાં કોરોના ના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી ગયો છે.ગુજરાતમાં મહાનગરોની તમામ હોસ્પીટલમાં બેડ પણ ફૂલ તહી જતા હવે સ્થિતિ અતિગંભીર બની ગઈ છે.

Back to top button