AhmedabadGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં કોરોના ના રેકોર્ડબ્રેક 5469 કેસ નોંધાયા, 54 દર્દીઓના મોત, જુઓ લિસ્ટ

ગુજરાતમાં દરરોજ કોરોના ના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.આજે રાજ્યમાં નવા 5469 કેસો નોંધાયા છે. 2976 દર્દીઓ સાજા થયા છે અને 54 દર્દીઓ ના મોત થયા છે. રાજ્યમાં કોરોના ના કારણે કુલ મૃત્યુઆંક 4800 પર પહોચી ગયો છે. રાજ્યમાં અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

આજે અમદાવાદમાં 1504 કેસ, સુરતમાં 1087, રાજકોટમાં 405 કેસ અને સુરતમાં 1448 કેસ નોંધાયા છે.રાજ્યમાં આજે 2 લાખ 20 હજાર 994ને રસી આપવામાં આવી છે. અમદાવાદ,સુરત અને રાજકોટમાં હોસ્પિટલો પણ ભરાઈ રહી છે. જુઓ આજનું આખું લીસ્ટ,

Back to top button