Astrology

જો તમારામાં આ પાંચ લક્ષણો છે તો સમજી લ્યો કે,આ તમારો પુનર્જન્મ છે.

જો તમારામાં આ પાંચ લક્ષણો છે તો સમજી લ્યો કે,આ તમારો પુનર્જન્મ છે.આત્મા એ અમર છે.આત્મા કદીય નાશ નથી પામતી,જ્યારે માણસનું શરીર નાસવંત છે.માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આત્મા ત્યાગી બીજા શરીરમાં ધારણ કરે છે.અને આત્મા વિશે ગરુડ પુરાણમાં એવું કહેવામા આવ્યું છે કે આત્માને એના સારા અને ખરાબ કર્મોના આધારે સજા મળતી હોય છે.

અને જે-તે સમયગાળા દરમિયાન આત્મા તે ભોગવે પણ છે.અને એવું પણ કહેવામા આવ્યું છે કે ઘણા લોકોની અધૂરી ઈચ્છાના કારણે તેમની આત્મા ભટકતી હોય છે.તમે પણ સાંભળ્યુ જ હશે અને આપણા હિન્દ શાસ્ત્રમ એવો લેખ પણ જોવા મળ્યો છે જેમાં વાત કરવામાં આવી છે કે જે કોઈ મૃત્યુ પામ્યા પછી તેને બીજા જન્મમાં તેને પાછળનો જન્મ યાદ હોય છે.

પાછળના જન્મની અમુક ઘટનાઓ તેને ખબર હોય છે.અને એટલા માટે જ અમે તમને ધાર્મિક વાતોમાં આત્મા અને પુનર્જન્મ વિશેની વાત કરીશું,એક વાર તો તમને આ બધુ ખોટું જ લાગશે પણ જો વિશ્વાસ કરવામાં આવે કે પુનર્જન્મ તો હોય છે તો તમે જરૂર જાણવા માંગશો કે તમારી આત્માએ પહેલી વખત્યે જન્મ લીધો છે કે પછી મનુષ્યના રૂપમાં પહેલા ઘણા બધા લઈ ચૂક્યા છો.

તેમજ ઘણી વાર આ ઘટનાઓનો આભાસ થતો હોય છે જેનો તમારા વાસ્તવિક સંબંધ સાથે સંબંધ નથી હોતો.લોકો સાથે મુલાકાત થાય છે.જેને આપણે પહેલીવાર મળી રહ્યા હોય તો પણ તમારી યાદો જોઈ ચક્કર ખાઈ જાય છે.તો તમને જણાવી દઈએ કે તેનો જન્મ પુનર્જન્મ સાથે જોડાયેલ હોય છે.તો હવે ધ્યાનથી જુઓ હવે તમને જણાવીશું આ પાંચ લક્ષણો વિશે.

જો તમારામાં આ પાંચ લક્ષણો છે તો સમજી લ્યો કે આ જન્મ પહેલા તમને ઘણા જન્મ લઈ ચૂક્યા છો.કહેવામા આવે છે કે આ જન્મ તમારો પુનર્જન્મ છે.

1.અજાણ્યો ડર લાગવો-જો તમને કોઈ વાતનો વધારે પડતો ડર લાગતો હોય તો આશ્ચર્યજનક રીતે તમારા વર્તમાન જન્મ સાથે કોઈ જ સંબંધ ન હોય.જેમકે તમે ઊંચાઈ,પાણી,આગથી ડરો છો.તમારા અત્યારના જીવનમાં કોઈ ઘટના જ બની ન હોય કે તમે તેનાથી આટલા બધા ડરો.જે તમારા પુનર્જન્મ વિશે હોય શકે છે.તમારા પુનર્જન્મમાં તેના વિશે કોઈ ઘટના બની હશે તેનો આજે તમને ડર લાગે છે.

2.એક સપનું તમને વારંવાર આવવું-એક જ સપનું તમને વારંવાર જો આવી રહ્યું છે તો તેનો સંબંધ પુનર્જન્મ સાથે હોય શકે છે.એવા સપનામાં લોકો તમારા જાણીતા હોય શકે છે.પણ તમને યાદ નથી આવતું કે તમે તેને ક્યાં જોયા છે,પણ તમને લાગે છે કે મે તેમણે જરૂર જોયા છે,આવી ઘટના તમારા પુનર્જન્મ વિશે હોય શકે છે.

3.પહેલી મુલાકાતમાં જ કોઈના જોડે આત્મીયતા થવી-કોઈ અજાણી વ્યક્તિ જોડે મળીને કોઈ તમને પોતાનું હોય એવું લાગી રહ્યું હોય છે.ઘણી વાર લોકો સાથે આપણે મળી રહ્યા હોય છે જેને આપણે પહેલા મળ્યા નથી હોતા પણ એમને જોઈને એમ લાગે કે વર્ષો પહેલાની આપણી ઓળખ હોય.આપણે સમજી શક્તા નથી પણ આપણે પહેલા જન્મમાં કોઈ ગાઢ સંબંધ હોય શકે છે.

4.કોઈ વસ્તુ પ્રત્યે ખાસ જોડાણ થવું-કોઈ વસ્તુ અથવા વ્યક્તિ માટેનું જોડાણ તમારા પુનર્જન્મ સાથે જોડાણ હોય છે.આ વસ્તુ કે વ્યક્તિને જોતાં જ દયા અને સહાનુભૂતિનો ભાવ આવી જાય,જો તમારો સંબંધ પુનર્જન્મ સાથે હોય શકે છે.

5.પૂર્વાભાસ થવો-અમુક લોકોને અગણિત થવાનો અનુભવ પહેલેથી જ થઈ જાય છે.તમને પણ એવા લોકો પહેલા મળ્યા હશે.તમને અનહોની થવાનો ડર રહે છે.અને લોકોનો વહેમ પણ નથી કહી શકતો.કારણે તેમની મોટા ભાગની વાતો સાચી નીકળતી હોય છે.જેવુ કે આપણે બધા જાણીએ છીએ એ ઉંમરની સાથે પરિપક્વ થાય છે.

જે પહેલા જન્મ લઈ ચૂકી છે એટલા માટે જ ભવિષ્યમાં થનાર આ ઘટનાઓનો આભાસ વ્યક્ત થઈ જાય છે.જો કે પાછળના જન્મનો અનુભવ આના જોડે કોઈ સંબંધ નથી હોતો.પણ આ અંત જરૂર છે કે જે તમારી આત્મા જન્મ લઈ ચુકી છે.આત્મા આગળ પણ જન્મ લેતી જ રહેશે.

Back to top button