CrimeIndiaNews

ભાઈએ હાથ-પગ બાંધીને સગી બહેન જોડે જ ઘણી વાર દુષ્કર્મ ગુજાર્યો,આ હેવાની ઘટના અંગે સ્કૂલની મિત્રએ કર્યો મોટો ખુલાસો,

માર્ચ માહિનામાં 8 માર્ચ દેશ અને વિશ્વમાં મહિલા દિવસ 2020 તરીકે ઉજવવામાં આવે છે.મહિલા સશક્તિકરણ વિશે મોટી-મોટી વાતો થાય છે.પરંતુ દેશમાં સ્ત્રી ગુનામાં કોઈ ઘટાડો થયો નથી.ચેન્નઈથી મહિલાઓ વિરુદ્ધ ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે,જ્યાં એક ભાઈએ જ તેની બહેન સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી છે.

આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાએ તેની સ્કૂલની મિત્ર સાથે આ ઘટના શેર કરી.સહેલીએ પીડિતાના માતા-પિતાને આ વાત જણાવી હતી.ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.આ પછી બંને ભાઇ-બહેનને તપાસ માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા.

ભાઈ હાથ-પગ બાંધી દેતો હતો-અહીં પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભાઈએ તેની બહેનના હાથ-પગ બાંધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.ડિસેમ્બરથી અત્યાર સુધી બંનેના ઘરે એકલા રહેતાં ભાઈએ તેની સાથે ઘણી વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.

બહેનને ધમકીઓ આપી હતી-ભાઈએ આ બાબત કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી.આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને એક કમ્યુનિકેશન ગૃહમાં મોકલવામાં આવ્યો છે.આરોપી 15 વર્ષનો છે અને તેની બહેન તેનાથી 4 વર્ષ નાની છે.આરોપી વિરુદ્ધ ચેન્નઇ પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ મોબાઈલ રેકોર્ડની તપાસ કરી રહી છે-પીડિતાને કાઉન્સલિંગ માટે મોકલવામાં આવી છે.પોલીસ તપાસ કરી રહી છે કે છોકરાએ તેનો મોબાઈલ હોવાને કારણે આ બનાવનો વીડિયો તો બનાવ્યો નથીને કારણ કે તેની જોડે મોબાઈલ હતો.

પિતા છોડીને ચાલ્યા ગયા છે-પોલીસે જણાવ્યું કે બાળકોના પિતાએ ઘરેલું વિવાદ બાદ એક વર્ષ પહેલા તેમને છોડીને ચાલ્યા ગયા છે અને બંને તેની માતા સાથે રહેતા હતા.તેની માતાએ બીજા પુરુષ સાથે લગ્ન કર્યા અને બધા એક જ મકાનમાં સાથે રહેતા હતા.

લખનઉથી આવો જ શરમજનક કિસ્સો પણ સામે આવ્યો છે-આ પહેલા લખનઉમાં એક પિતરાઇ ભાઇએ ઉત્તર પ્રદેશમાં દુધમુંહી બહેન પર દુષ્કર્મ ગુજાર્યો હતો.બાળકીની માતા તેને લઈને લગ્ન સમારોહમાં આવી હતી.ડોક્ટરોએ બાળકી સાથે શારીરિક શોષણની પુષ્ટિ કરી હતી અને તેને મૃત જાહેર કરી હતી.

Back to top button