AutoIndia

Honda એકટીવા તમે અડધી કિંમતે ઘરે લઇ જઈ શકો છો, જાણો રીત

જો તમે પણ હોન્ડા એક્ટિવા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તેના પર ખૂબ જ મોટી ડીલ વિશે જણાવીશું. આજકાલ ઘણા લોકોને ટુ વ્હીલર હોવું ગમે છે.કાર કરતા તે સસ્તું પડે છે અને વાહન ચલાવવા માટે ખૂબ જ આરામદાયક છે અને તમને મેટ્રો શહેરોના ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી બચાવે છે. આવી સ્થિતિમાં જો તમે ફક્ત 26000 રૂપિયામાં હોન્ડા એક્ટિવા મેળવી શકો છો, તો તે એક સારો વિકલ્પ હોઈ શકે છે.

ખરેખર સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર ખરીદવું એ આજના સમયમાં સારો નિર્ણય માનવામાં આવે છે. કારણ કે તે ઓછી કિંમતે અને સારી સ્થિતિમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકો આજકાલ નવાની જગ્યાએ સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે છે.

આવી સ્થિતિમાં, જો તમે પણ સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદવા માંગતા હો, તો તમે Droom વેબસાઇટની મુલાકાત લઈને તેને ખરીદી શકો છો, ત્યાં તમને સારી ડીલ મળી શકે છે. અમે તમને આવા કેટલાક સારા સોદા વિશે માહિતી આપીશું.

Yamaha RAY 113: મોડેલ 2013, 15040 કિ.મી. ચાલેલું, 62 કિ.મી માઇલેજ, 27000 રૂપિયા. આ ઉપરાંત હોન્ડા એક્ટિવા 110 સીસી: મોડેલ 2015, 15,500 કિ.મી. ચાલેલું, 55 કિમી માઇલેજ, 29600 રૂપિયા. આવી અનેક દિલ તેમાં જોવા મળે છે.આ બધી માહિતી Droom પર આપવામાં આવી છે. યોગ્ય દસ્તાવેજની તપાસ કર્યા બાદ તમે તેની ખરીરી કરો તો સારું રહેશે.

Back to top button