BollywoodIndia

પલક તિવારી ના ક્લીવેજ વાળા ફોટોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી, લોકોએ કહ્યું મમ્મી મારશે..

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ ઘણા સમય પછી સોશ્યલ મીડિયા પર કમબેક કર્યું છે. પાછલા દિવસે તેણે કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકો ને ખુશ કરી દીધા. તે જ સમયે આજે ફરીથી પલકે આવી કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે કે ઇન્ટરનેટ પર ચર્ચા એ જોર પકડ્યું છે. પલક તિવારીએ આ નવીનતમ તસવીરોમાં ક્લીવેજ દેખાય તેવો ડ્રેસ પહેર્યો છે.

તેની બોલ્ડ સ્ટાઇલ જોઇને સોશ્યલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. જ્યાં કેટલાક લોકો ટિપ્પણીમાં ‘પરફેક્ટ મધર એન્ડ ડોટર’ કહી રહ્યા છે, જ્યારે કેટલાક લખી રહ્યા છે કે, ‘તું મોટી થઇ ગઈ છે’, તો ત્યાં એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે ‘મમ્મી આવી તસવીરો જોઈને મારશે’.

પલક તિવારી ના ચાહકો ઘણા સમય પછી સોશ્યલ મીડિયા પર આ કમબેકથી ખુશ છે.આ તસવીરોમાં પલક ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે, તેના ડ્રેસથી તેની સંપૂર્ણ ફિગર બતાવી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પલક તિવારીની પહેલી ફિલ્મ ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’ આ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડ્યુસ કર્યું છે.

Back to top button