Ajab GajabStory

લગ્ન પહેલા કે લગ્ન પછી સ્ત્રીઓને શા માટે બીજા પુરુષ પાસે જવું પડે છે ? જાણો સાચું રહસ્ય,

ભગવદગીતા અને ગરુડ પુરાણ અનુસાર એવી ઘણી બધી વાતો સ્ત્રીઓ માટે કરવામાં આવી છે,તે આજ દિન સુધી લોકો અજાણ્યા જ હતા.અને આજે આપના આવા વિષયો પર વાત કરીશું.જે તમે કોઈ દિવસ સાંભળ્યા નહીં હોય.ભગવદગીતામાં કહ્યું છે કે શા માટે સ્ત્રીઓ સંબંધ બનાવવા માટે પર પુરૂષોને પસંદ કરે છે ?

હકીકતમાં જોવા જઈએ તો વિવાહિત જીવનમાં પ્રેમની સાથે-સાથે શારીરિક સંબંધોની જરૂરિયાત પણ પુરુષ અને સ્ત્રી બંનેમાં હોય છે.પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે સ્ત્રીઓ લગ્નના અમુક સમય પછી સંબંધ બનાવવા માટે પોતાના પતિની જગ્યાએ બીજા પુરૂષોને પસંદ કરે છે.અને બીજી રીતે જોવા જઈએ તો સંબંધો સાથે જોડાયેલી કોઈ પણ વાત પુરુષ ખૂબ જ આસાનીથી બીજા લોકોને જણાવી શકે છે,પરંતુ સ્ત્રીઓ વાત અનુભવવામાં શરમ અનુભવે છે.

આજ કારણ છે કે એક સ્ત્રી સંબંધ બાબતે સુખ અને આનંદ પ્રાપ્ત કરવાના કારણો વિષે કઈ જણાવી શકતી નથી પરંતુ તેના કારણો કયા છે આજે આપણે આ લેખમાં જાણીશું.ઘણી વાર સ્ત્રીઓ પોતાના પતિને પોતાના મનમાં રહેલી વાતોને ખૂલીને નથી કહી શકતી જેના કારણે આ સ્ત્રીને બીજા પુરુષ તરફ આકર્ષણ બને છે,ઘણી વાર પતિ સાથે ન હોવાના કારણે એક સ્ત્રી પોતાને એકલી મહેસૂસું કરે છે.

જેના કારણે સ્ત્રીને કોઈ બીજાનો સહારો લેવો પડે છે,એક રીતે જોવા જઈએ તો જ્યારે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા હોય છે,પરંતુ અમુક હદ કરતાં વધારે ઝઘડા તેમના સંબંધોને ખરાબ કરે છે.આ કારણે પણ અમુક સ્ત્રીઓ બીજા પુરુષની મદદ લે છે,અમુક કિસ્સોમાં જોવા જઈએ તો માતા-પિતા તેમની દીકરીના લગ્ન કોઈ પણ છોકરા સાથે કરાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છે છે.જેના કારણે પછી આ સ્ત્રીઓએ બીજા પુરુષનો સહારો લેવો પડે છે.

એક સ્ત્રીના લગ્ન તેનાથી નાની ઉંમરના અથવા તેનાથી મોટી ઉંમરના પુરુષ સાથે થાય તો આ બંનેમાં બધુ સ્ત્રીને જ હેરાન થવું પડે છે.જેના કારણે પૂરતો સંતોષ ન મળવાને લીધે સ્ત્રીઓ બીજા સંબંધ બનાવવા માટે આકર્ષણ બને છે.ઘણા કિસ્સોમાં પોતાના પતિનો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવાના કારણે એક સ્ત્રી તે સ્વીકારી શકતી નથી,અને સ્ત્રી પોતાને એકલી મહેસુસ કરે છે.જેના કારણે બીજા પુરુષના પ્રેમની અપેક્ષા રાખે છે.અને અન્ય પુરુષ સાથે સંબંધ બનાવે છે.

જો આ લેખ સારો લાગ્યો હોય તો બીજાને પણ આ વાતની માહિતી શેર કરો.

Back to top button