ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત

પશ્ચિમ ટેક્સાસ (texas) માં એક ડેરી ફાર્મમાં ભીષણ આગ લાગવાથી લગભગ 18,000 ગાયોના મોત થયા 

વિસ્ફોટ કેવી રીતે શરૂ થયો તે હજુ સ્પષ્ટ નથી 

પશુધનની ખોટ ફાર્મ પર મોટી નાણાકીય અસર કરશે કારણ કે દરેક ગાયની કિંમત “આશરે” $2,000 છે. 

ટેક્સાસ ફાયર અધિકારીઓ કારણની તપાસ કરશે