લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત

6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત

નારી સંરક્ષણ ગૃહ રાજકોટથી અમદાવાદ હાઈકોર્ટ ખાતે પોલીસ વાન જઈ રહી હતી

અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા