નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર

નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે

એલ્વિશ પર દાણચોરી અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે

નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી છે

પોલીસને અહીંથી 5 કોબ્રા મળી આવ્યા છે અને સાપનું ઝેર પણ મળી આવ્યું