ગુજરાતમાં ધારાસભ્યોને જલસા પડી જશે 

ધારાસભ્યો માટે બની રહ્યા છે 3BHK લક્ઝુરિયસ ફ્લેટ

ત્રણ બેડરૂમ, ઓફિસ, 50 સ્કવેર ફૂટનું તો બાથરૂમ, ત્રણ-ત્રણ સ્પ્લિટ એસી અને બે-બે મોટાં ટીવી

આ ફ્લેટ્સ બે વર્ષમાં તૈયાર થઈ જવાનો અંદાજ,કુલ 203 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે