BjpCrimeIndiaNewsPoliticsWest Bengal

બંગાળમાં લોહિયાળ રાજનીતિ? ભાજપના મહિલા કાર્યકર્તા પર સમૂહ દુષ્કર્મનો પ્રયાસ,આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ,જુઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો 2 દિવસ પહેલા આવ્યા છે.લોકોએ ફરી એક વાર મમતા બેનર્જીને સંપૂર્ણ બહુમતી આપી છે.આ સાથે મમતા ત્રીજી વખત બંગાળના સીએમ બન્યા છે.આ સાથે જ પશ્ચિમ બંગાળમાં એ બધું શરૂ થયું છે કે જેના માટે પશ્ચિમ બંગાળ જાણીતું છે અને એ છે હિંસાની રાજનીતિ.ચૂંટણી જીત્યા ત્યારથી અહીં સતત હિંસાના કિસ્સાઓ આવી રહ્યા છે.ભાજપના કાર્યકરોના ઘરો અને કચેરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ કેસમાં ભાજપે નાન્નુરમાં તૃણમૂલના ગુંડાઓ પર ભાજપની બે મહિલા કાર્યકરો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે.જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે તેના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતનો ઇનકાર કર્યો છે.સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ પ્રશાંત પટેલ ઉમરાવએ પણ પોતાના ટવીટ દ્વારા આ અંગે માહિતી આપી હતી,તેમણે લખ્યું છે કે, ‘નાનુર, બીરભુમના ભાજપના ઉમેદવારના 2 ચૂંટણી એજન્ટ સાથે ટીએમસીના મુસ્લિમ ગુંડાઓએ ગેંગરેપ કર્યો હતો,તેમાંથી 1 ગુમ છે.હજારો હિન્દુઓ પોતાનો જીવ બચાવવા ઘર છોડીને અજ્ઞાત સ્થળે ભાગી ગયા છે.હિંસા આખા બંગાળમાં થઈ રહી છે,નમ્ર બંગાળી ક્યાં છે? ”

જ્યારે નન્નુરની સ્થિતિ આ રીતે વિકટ બને છે ત્યારે પૂર્વ સાંસદ સ્વપન દાસગુપ્તાએ પણ ટ્વીટ કર્યું છે કે,આ હુમલાખોરોથી બચવા માટે એક હજારથી વધુ હિન્દુ પરિવારો નાનુર (બીરભૂમ જીલ્લા) માં પોતાનો ઘર છોડી ગયા છે.મહિલાઓની છેડતી અથવા દુષ્કર્મના સમાચાર છે.તેણે અમિત શાહને પણ ટેગ કર્યા અને તેમની મદદ માંગી.”

બંગાળમાં એક જ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી,પરંતુ ઘણી જગ્યાએ આવી હિંસા થઈ રહી છે.ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ પણ આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં કેટલાક લોકો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરતા જોઇ શકાય છે.આ સાથે વિજયવર્ગીયાનો દાવો છે કે ટીએમસીના મુસ્લિમ ગુંડાઓ નંદીગ્રામના કેંદામરી ગામમાં ભાજપના આ મહિલા કાર્યકરને માર મારતા હોય છે.આ સાથે તેમણે દાવો કર્યો છે કે પરિણામો બાદથી બંગાળમાં ભાજપના 9 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે.

નિશિથ પ્રમાનિક કૂચ બિહારના સાંસદે પણ આ મામલે ટવીટ કરીને કહ્યું હતું કે,ટીએમસીના ગુંડાઓ હિન્દુઓના ઘરો પર હુમલો કરી રહ્યા છે,મંદિર તોડી રહ્યા છે,કુચબહાર નટબારી,નતાબારી,દીનહટ્ટા,સીતાઇ વિધાનસભા ક્ષેત્રમાં મહિલા પર બળાત્કાર ગુજારનારા લોકોની હત્યા કરી રહ્યા છે.સત્તામાં આવ્યા પછી આ નવી સરકાર શું કરી રહી છે? હું આની નિંદા કરું છું હું MHA અને @jdhankhar1 જીને વહેલી તકે હસ્તક્ષેપ કરવા વિનંતી કરું છું.”

Back to top button