Title 1

વાસ્તુના આ ઉપાયોથી  મળશે દેવાના  બોજમાંથી મુક્તિ

Title 1

નિયમિતપણે દાળનું દાન કરવું જોઈએ.લોનના હપ્તા ચૂકવવા  માટે હંમેશા મંગળવાર  પસંદ કરવો જોઈએ

Title 1

ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ  દિશામાં કાચ લગાવવો

ઘરના મુખ્ય દ્વાર પર લીલા  રંગના ગણપતિની  2 મૂર્તિઓ મૂકો

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે  તમારા ઘર કે દુકાનની  ઉત્તર દિશામાં તિજોરી રાખો