યુવતીની નાસમજી ને કારણે હવે હેરાન થઈ રહી છે યુવતી અને તેનો પરિવાર, દરેક યુવતીને સમજવા જેવુ
એમપીના ઈન્દોરથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહિયાંએમજી રોડ પોલીસમાં એક મજબૂર યુવતી એવી ફરિયાદ નોંધાવી કચે જે બીજી યુવતીઓની આંખો ખોલી દેશે. જે યુવતીઓ વગર વિચારીએ કશું પણ સમજ્યા વગર જુઠ્ઠી લાગણીઓમાં વહી જાય છે અને યુવક સાથે મિત્રતા કરે છે તેમની માટે ખૂબ શીખવા જેવી વાત છે આ. આ યુવતીએ પોતાની અણસમજમાં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા જેણે તેનું જીવન નર્ક બનાવી દીધું. પોલીસે આ યુવતીની ફરિયાદ પર લવ જિહાદની ધારા અંતર્ગત કેસ નોંધ્યો છે. બીજી બાજુ થોડા મહિના પહેલા જ લવ જિહાદ નિયમ લાગુ કર્યો છે. ચાલો જાણીએ શું છે આ આખી વાત.
પીડિત યુવતી એમજી રોડ વિસ્તારમાં સ્થિત એક પ્રતિષ્ઠિત કોચિંગમાં કંપની સેક્રેટરી (CS) તરીકે અભ્યાસ કરતી હતી. આ કોચિંગમાં અહેમદે પહેલા યુવતી સાથે અમન તરીકે મિત્રતા કરી, પછી પ્રેમનું નાટક કરીને તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું. અમાન બની ગયેલા અહેમદે યુવતીને ડ્રગ્સ પીવડાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
અમન બનાના અહેમદે વાંધો ઉઠાવતાં ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવતીને આરોપીની વાસ્તવિકતાની જાણ થઈ તો તેણે સંબંધનો અંત લાવી દીધો. આ પછી પણ આરોપી અહેમદ રાજી ન થયો.
આ બધુ ચાલી રહ્યું છે ત્યારે યુવતીના પરિવારજનોએ તેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી દીધા હતા પણ નાપાક અહમદ એ જે ઘરે તેના લગ્ન નક્કી થયા હતા ત્યાં તે યુવતીના કેટલાક પર્સનલ ફોટો મોકલી દીધા જેના લીધે ત્યાં સંબંધ તૂટી જાય છે. આરોપી અહમદ યુવતીનો ધર્મ બદલાવીને તેને પોતાની સાથે રાખવા માંગતો હતો અને તેની ઉપર દાહર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો.
અહેમદના અત્યાચારથી પરેશાન યુવતી લગ્ન તૂટ્યા બાદ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. છેવટે, તેણે હાર માનીને પોલીસનો સહારો લીધો અને પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાની સાથે જ એમજી રોડ પોલીસ સ્ટેશને કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. એમજી રોડ ડીવીએસ નગરના પોલીસ સ્ટેશનના પ્રભારી અનુસાર, બુરહાનપુરની શિકારપુર પોલીસે યુવતીની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. યુવતી મૂળ બુરહાનપુરની છે. શૂન્ય નોંધાયા બાદ કેસ અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.