• Menu
Gujrat Khabar
  • Search for
Gujrat Khabar
  • Gujarat
  • India
  • International
  • health
  • Politics
  • Astrology
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Search for
Home/Amit Darji
Photo of Amit Darji

Amit Darji

    • Gujarat
      Amit DarjiJanuary 21, 2024
      855

      સાવરકુંડલામાં આશ્રમમાં ઘુસી યુવકે સાધ્વી પર આચર્યું દુષ્કર્મ, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ

      રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે.…

      Read More »
    • Gujarat
      Amit DarjiJanuary 21, 2024
      624

      અમદાવાદના આંબાવાડીમાં પોલીટેકનીક વિસ્તારમાં બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા પાંચ દટાયા, એકનું મોત

      અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્સમાં દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ…

      Read More »
    • Vadodara
      Amit DarjiJanuary 21, 2024
      502

      વડોદરાના બોટ દુર્ઘટના : DEO એ ન્યૂ સનરાઈઝ સ્કૂલને પાઠવી નોટિસ, પ્રવાસની મંજૂરી લઈને ખુલાસો માગ્યો

      હરણી બોટ દુર્ઘટનાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી…

      Read More »
    • Vadodara
      Amit DarjiJanuary 21, 2024
      378

      વડોદરા હરણી દુર્ઘટના તંત્ર એક્શન મોડમાં, સુરસાગરમાં બોટિંગ અને કમાટીબાગમાં જોય ટ્રેનની રાઇડ બંધ કરાવાઈ

      વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને મ્યુનિસિપલ…

      Read More »
    • Vadodara
      Amit DarjiJanuary 21, 2024
      797

      વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં આરોપીઓના રિમાન્ડ મંજૂર, પરેશ શાહ અને નિલેશ જૈનને ઝડપવા ઘણી ટીમો બનાવાઈ

      વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ…

      Read More »
    • Vadodara
      Amit DarjiJanuary 21, 2024
      961

      વડોદરામાં દુર્ઘટનાને લઈને વધુ એક ખુલાસો, બોટ ચલાવનારને માત્ર…..

      વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…

      Read More »
    • Gujarat
      Amit DarjiJanuary 21, 2024
      2,333

      ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો જાણી લો આ સમાચાર, ઈ-મેમોના નિયમોમાં કરાયા ફેરફાર

      રાજ્ય સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરાઈ રહી છે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર…

      Read More »
    • Gujarat
      Amit DarjiJanuary 20, 2024
      552

      વાપીમાં બુટલેગરે દારુ છુપાવવા બનાવ્યું અનોખું ચોરખાનું, પરંતુ વાપી પોલીસથી ના બચી શક્યો

      ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી રીત અપનાવવામાં આવતી હોય છે. જ્યારે આજે આવો જ મામલો…

      Read More »
    • Gujarat
      Amit DarjiJanuary 20, 2024
      1,025

      વડોદરા બોટકાંડને લઈને સામે આવી મહત્વની જાણકારી, આ મોટી બેદરકારી થઈ હતી

      વડોદરા બોટકાંડને સતત નવી-નવી જાણકારી સામે આવી છે. આ ઘટનાને લઈને અનેક લોકો જવાબદાર રહેલ છે. તેની સાથે વડોદરાનુ તંત્ર…

      Read More »
    • South Gujarat
      Amit DarjiJanuary 20, 2024
      628

      ભરૂચના નેત્રંગ પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતા ત્રણનું કમકમાટીભર્યું મોત, 23 થી વધુને ઈજા

      રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…

      Read More »
    Previous page Next page
    Copyright 2024, All Rights Reserved | Gujratkhabar.in
    • About us
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy
    Close
    Close
    Close