International

કેકમાં ગંદી વસ્તુ મિક્સ કરીને ખવડાવતી હતી પોતાના વિદ્યાર્થીઓને આ મહિલા શિક્ષક

વિશ્વમાં અજીબો-ગરીબ કિસ્સા સામે આવતા હોય છે જેની પર વિશ્વાસ કરવો બહુ અઘરું બને છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધનું વાત કરીએ તો તેઓ સમાજમાં રહેલ બધા સંબંધથી વિશ્વાસપાત્ર સંબંધ માનવામાં આવે છે. જો કે ઘણીવાર આ સંબંધ બદનામ પણ થાય છે. આવું જ કાઈક થયું છે અમેરિકામાં જય એક સ્કૂલ ટીચરએ એક એવી હરકત કરી છે જેના વિષે જાણીને તમને નવાઈ લાગશે. તમને પણ આ મહિલા શિક્ષક પર નફરત થશે કે કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે આવું કેવીરીતે કરી શકે. તમને જણાવી દઈએ કે આ મહિલા શિક્ષક પોતાના પતિના સ્પર્મને કેકમાં મિક્સ કરીને સ્કૂલના બાળકોને ખવડાવતી હતી. આ ઘટનાનો ખુલાસો થયો એ જાણીને તમને નવાઈ લાગશે.

અમેરિકામાં સ્કૂલ ટીચરનું આ ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે. અહીંના લુઇસિયાના શહેરમાં રહેતી સિન્થિયા પર્કિન્સ નામની મહિલા અમેરિકાની એક સ્કૂલમાં ભણાવતી હતી. અહીં તેણે આવું કૃત્ય કર્યું, આ વાતનો ખુલાસો થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. સિન્થિયા સ્કૂલમાં ભણાવવા જતી પણ તેના મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું.

માનસિક રીતે હતાશ સિન્થિયા ત્યાંની શાળાના બાળકોને એવી વસ્તુઓ ખવડાવતી હતી, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ શિક્ષક આવું કરી શકે. તે બાળકોને કેક ખવડાવતી જેમાં તેણીએ તેના પતિના વીર્યનું મિશ્રણ કર્યું હતું. તેણી આવું કેમ કરતી હતી તે અંગે કોઈ માહિતી નથી.

તેના આ ગંદા કામનો ખુલાસો બહુ જલ્દી જ થઈ ગયો. તે ફક્ત સ્પર્મ જ કેકમાં મિક્સ નહોતી કરતી તે બાળકોનું યૌન શોષણ પણ કરતી હતી. એટલું જ નહીં તે બાળકોના અશ્લીલ વિડીયો પણ બનાવતી હતી. જો કે તેની આ હરકતો વધુ સમય સુધી છુપાયેલ રહેતી નથી અને આ બાબતે ખુલાસો થઈ જાય છે. ગંભીર અપરાધની જાણ થતાં જ પોલીસ તેને ગિરફતાર કરે છે.

તેની સામેના તમામ આરોપ સાચા હોવાનું જાણવા મળ્યું હતું અને ત્રણ વર્ષ સુધી કોર્ટમાં સુનાવણી બાદ તેને બે અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે તેને સ્પર્મ કેસમાં એક વર્ષની અને યૌન શોષણના કેસમાં 40 વર્ષની સજા ફટકારી હતી. તે જ સમયે જ્યારે તેના પતિને આ કૃત્યની જાણ થઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે પોલીસમાં અધિકારી હતો. આ કૃત્ય બાદ તેણે સિન્થિયાને છૂટાછેડા આપી દીધા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે