ટ્રેડિંગમાં સતત લોસ થાય છે? કદાચ તમારી આવડતમાં નહી પણ કુંડળીમાં કારણ છુપાયેલું છે

આજના સમયમાં લાખો લોકો શેરબજારમાં, ફ્યુચર-ઓપ્શન, ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ અને ફોરેક્સ માર્કેટમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે મોટાભાગના ટ્રેડર્સ લગભગ ૯૦% લોકો નુકસાનનો સામનો કરે છે. ઘણા લોકો લાખો રૂપિયા ગુમાવી દે છે પણ ટ્રેડીંગ છોડતા નથી, તેમને એ સમજાતું નથી કે સતત નુકસાન પાછળનું સાચું કારણ શું છે. આવડત હોવા છતાં સમય સાથ ન આપે તો નુકસાન થતું હોય છે.
જેમ કેટલાક લોકો ધંધો કરે છે તો કેટલાક નોકરી કરે છે તેમ દરેક વ્યક્તિ માટે ટ્રેડિંગ યોગ્ય હોય જ એવું જરૂરી નથી. કેટલાક લોકોની જન્મકુંડળીમાં જોખમવાળા ક્ષેત્રોમાં સફળતા દર્શાવતી હોય છે, જ્યારે કેટલાક માટે આવા ક્ષેત્રો આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં માત્ર ₹551માં મળતી GrahTalk ની વિશેષ “Trading Kundli Analysis Report” તમને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી શકે છે.
આ રિપોર્ટમાં તમને જાણવા મળશે:
✅ ટ્રેડિંગ તમારા માટે યોગ્ય છે કે નહીં?
✅ હાલની મહાદશા અને અંતર્દશા ટ્રેડિંગ માટે કેટલી અનુકૂળ છે?
✅ તમારી કુંડળીમાં ધનયોગ અને સંપત્તિ યોગની તાકાત કેટલી છે?
✅ વધારે જોખમ લેવું જોઈએ કે સાવચેતી રાખવી જોઈએ?
✅ સાડેસાતી અથવા અન્ય ગ્રહયોગ ટ્રેડિંગ પર કેવી અસર કરે છે?
✅ આગામી દશાઓમાં ટ્રેડિંગનું ભવિષ્ય કેવું રહેશે?
✅ ટ્રેડિંગ માટે સૌથી શુભ અને સૌથી પડકારજનક વર્ષો કયા છે?
✅ કયા દિવસો અને સમય તમારા માટે વધુ અનુકૂળ હોઈ શકે?
✅ કયા ગ્રહો તમારા પક્ષમાં છે અને કયા અવરોધ ઉભા કરી રહ્યા છે?
✅ શું કરવું અને શું ન કરવું તેની વિશેષ માર્ગદર્શિકા
✅ જ્યોતિષીય ઉપાયો (Remedies)
ઘણા ટ્રેડર્સ એક જ ટ્રેડમાં હજારો કે લાખો રૂપિયાનું નુકસાન સહન કરે છે. તેની સામે માત્ર ₹551માં મળતી આ વિશેષ રિપોર્ટ તમને તમારા ટ્રેડિંગના ભવિષ્ય વિશે સ્પષ્ટ દિશા આપી શકે છે અને નુકસાન ને આગળ વધતું અટકાવે છે.
જો તમે સતત નુકસાન, માનસિક તણાવ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છો, તો કદાચ સમય આવી ગયો છે કે ચાર્ટ સાથે તમારી કુંડળી પણ તપાસો.Grahtalk ના આ રીપોર્ટ થકી હજારો લોકોએ ટ્રેડીંગનો સાચો સમય જાણી લીધો છે.
ટ્રેડર સ્પેશીયલ કુંડળી રીપોર્ટ મંગાવવા માટે નીચે આપેલ લીંકમાં તમારી જન્મ તારીખ, સમય, સ્થળ વગેરે માહિતી આપો:
લીંક: GrahTalk.com