Crime
-
ડેરી પર દરોડા પાડ્યા તો અધિકારીઓ ચોંકી ગયા, શેમ્પૂમાંથી દૂધ બનાવવામાં આવતું હતું
અત્યાર સુધીમાં તમે દૂધમાં પાણીમાં ભેળસેળની વાતો જોઇ અને સાંભળી હશે, પરંતુ ભેળસેળનો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી…
Read More » -
નિર્ભયા કેસમાં ફાંસીની નવી તારીખ આવી: હજુ પણ ગુનેગારો પાસે બચવાના વિકલ્પ છે
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષીઓને ફાંસી આપવા અંગે કોર્ટ દ્વારા ત્રીજો અને નવો ડેથ વોરંટ જારી કરાઈ છે. સોમવારે એક…
Read More » -
એકતરફી પ્રેમમાં યુવકે મહિલા ટીચર ને જીવતી સળગાવી દીધી
એક 27 વર્ષીય પરિણીત મહિલા કે જે કોલેજમાં ભણાવે છે, તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં…
Read More » -
શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરને ફાયરિંગ માટે કોણે ઉશ્કેર્યો? પરિવારે હકીકત જણાવી
દિલ્હીના શાહીન બાગ પાસે ફાયરીંગ કરનાર યુવાન કપિલ ગુર્જરના પરિવારે કહ્યું છે કે તે કટ્ટરવાદી છોકરો નથી. કપિલ ગુર્જરના પરિવારે…
Read More » -
ફેસબુકમાં “શાહીન બાગ, ખેલ ખતમ” લખીને યુવકે પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું
દિલ્હીના જામિયામાં ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ છે. ગુરુવારે તંશેપા ઉપર ફાયરિંગ અને ફાયરિંગ કરનાર વ્યક્તિ ગોપાલ છે અને તે…
Read More » -
CAA વિરોધ: જામિયામાં યુવકે દિલ્હી પોલીસ જિંદાબાદના નારા લગાવીને ફાયરિંગ કર્યું, એક ઘાયલ
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર ના વિરોધમાં દિલ્હીમાં ઘણા સમયથી વિરોધ પ્રદર્શન યોજાઈ રહયા છે. ત્યારે આજે…
Read More » -
ગુજરાતમાં જંગલરાજ? સુરતમાં ટુ- વ્હિલર પર જઇ રહેલ યુવતીને રોકીને કારચાલકે બીભત્સ ગાળો આપીને થપ્પડ મારી દીધી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો જાણે બેફામ બન્યા છે. ગુજરાતમાં હવે કાયદા નો ડર જ ન હોય તેમ લુખ્ખાતત્વો જાહેરમાં…
Read More » -
ફાંસીનો દિવસ નજીક: તિહાડ જેલ પ્રશાસને ગુનેગારોને પૂછ્યું અંતિમ ઈચ્છા શું છે?
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તિહાર જેલ પ્રશાસને ગુનેગારોને નોટિસ ફટકારી છે અને…
Read More » -
પત્નીએ દરવાજો ખોલવામાં વાર લગાડી તો આ સિંઘમ DSP એ ગોળી ચલાવી દીધી
પંજાબ પોલીસમાં ‘સિંઘમ’ તરીકે ઓળખાતા ડીએસપી અતુલ સોની હેઠળ હત્યાના પ્રયાસ માટે અને ઓર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.…
Read More » -
ફક્ત એક કાગળ ખોવાઈ ગયું એમાં તો માં,પત્ની તેમજ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધા, જાણો ચોંકાવનારો કિસ્સો
બિહારમાં 5 સભ્યોની હત્યા કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે તેની માતા, પત્ની અને ત્રણ પુત્રીની હત્યા…
Read More »