BollywoodStory
Trending

કાજલ અગ્રવાલનો નવો લુક ચર્ચામાં, શેર કરી તસવીરો

બોલિવૂડ-સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ ફિલ્મ ઇન્ડિયન 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર કમલ હસનની સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ પહેલા કાજલ કામ સિવાય માલદીવમાં રજાઓ માણતી નજરે પડી છે.કાજલે તેની માલદીવની સફરના ઘણા ફોટા શેર કર્યા છે. આમાં અભિનેત્રી એન્જોય કરતી જોવા મળી રહી છે.

કાજલે પ્રશંસકો માટે બિકીની ફોટો પણ શેર કર્યા છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.કાજલ અગ્રવાલ ફ્લોટિંગ બલૂન પર બેઠી છે અને દરિયાની લહેરો માણી રહી છે. આ બધાની વચ્ચે તે ચાહકોને તેની તસવીરો શેર કરવાનું ભૂલી નહીં.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે