નમસ્કાર મિત્રો,આપણે જોઈએ તો આજકાલ યુવાનોને સ્પોર્ટસ બાઈકોનો ખૂબ જ શોખ છે એવામાં અમે તમારી જોડે આવી જ કઈક માહિતી શેર કરીશું.આજે આપણે રાજકોટ શહેરની વાત કરીશું,જે રાજકોટની લક્ષ્મીવાડી મેઇન રોડ,જ્યાં સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવા સૌથી સારું સ્થળ છે,જે ભક્તિનગર સર્કલથી સોરઠિયા સર્કલ,આ વચ્ચેનો જે રોડ છે જે એશી ફૂટના રોડથી ઓળખાય છે.
આ વિસ્તારમાં ઘણા સેકન્ડ હેન્ડ બાઈકો માટેના ઓટો કન્સલ્ટ આવેલા છે.જો રાજકોટમાં બાલાજી ઓટો કન્સલ્ટની વાત કરીએ તો અહિયાં બાઈકમાં ખૂબ મોટી રેન્જ હોય છે.જ્યાં હાર્લી ડેવિડસન,બુલેટ,KTM,અપાચે,જાવા,R15 આ બધા સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઇક માટે બાલાજી ઓટો કન્સલ્ટ રાજકોટમાં ખૂબ ફેમસ છે.આ ઓટો કન્સલ્ટ ખૂબ વર્ષો જૂની છે.
છતાં જો તમને સરનામું ન મળે તો 9274800007 અને 9624300001 આ બંને નંબર પર ફોન કરીને એડ્રેસ પૂછી શકો છો.તેઓ વધુ બુલેટ બાઇક માટે ખૂબ વખણાય છે.તેમની પાસે 2010 થી માંડી 2021 સુધીના બધા મોડલ મળી રહે છે. અહિયાં આ બધી બાઈકો કંપની કરતા પચાસ ટકાથી પણ ઓછી કિંમતે મળી રહે છે.આ બાઈકો માટે તેઓ ગેરંટી પણ લે છે.
તેઓ બાઈકના પેપર ત્યાં બેઠા જ બધુ તૈયાર કરી આપે છે પછી ભલે તમે અમદાવાદના હોવ કે જૂનાગઢનાં હોવ.ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી આવો તમે ત્યાં બેઠા જ બાઈકના પેપર તૈયાર કરી આપે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.