Ajab Gajab

એવું શું છે જે સવારના નાસ્તાની પહેલા ન ખાઈ શકાય ? વાંચો આવા અવનવા મજેદાર કોયડા…

નમસ્કાર દોસ્તો,આજે આપણે અવનવા મજેદાર કોયડા વાંચીશું,જે કોઈ ઇન્ટરવ્યુમાં પૂછાઇ શકે છે. ૧. એક બિલાડીના ત્રણ બચ્ચા છે, એકનું નામ જાન્યુઆરી, બીજાનું નામ ફેબ્રુઆરી અને ત્રીજાનું નામ માર્ચ છે તો બિલાડીનું નામ શું હશે ? જવાબ : બિલાડી ( બિલાડી એક નામ જ છે )

૨. શું તમે બુધવાર, શુક્રવાર અને રવિવારનું નામ લીધા વગર જ સતત આવનારા ત્રણ દિવસોના નામ લઈ શકો છો ?
જવાબ : હા, આજ કાલ અને આજ

૩. એવું શું છે જે સવારના નાસ્તાની પહેલા ન ખાઈ શકાય ?
જવાબ : બપોરનું અને સાંજનું ભોજન

૪. અડધા સફરજન જેવુ બીજું શું દેખાય છે ?
જવાબ : બીજું અડધું સફરજન

૫. એક વ્યક્તિ ઊંઘ વિના ૮ દિવસ કેવી રીતે રહી શકે ? જવાબ : વ્યક્તિ રાત્રે સૂઈ જાય એટ્લે દિવસે સુવાની જરૂર નથી, ૬. લાલ મકાનની બહાર લીલો ચોર, લાલ મકાનની અંદર કાળો શેતાન, ગરમીમાં દેખાય અને શરદીમાં ગાયબ થઈ જાય, જવાબ : તડબૂચ, અમારા આવા અવનવા કોયડા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.