નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જે મનમાં છે અને દિલમાં છે પણ ધડકનમાં નથી,જવાબ : આમિર ખાન ૨. એવી કઈ જગ્યા છે જ્યાં માનો કે 100 વ્યક્તિ જાય તો 101 વ્યક્તિ પાછા આવે, જવાબ : વરકન્યા ( જાનમાં )
૩. એવું કયું શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે,
જવાબ : દૂધી ( લૌકિ ) lock + key
૪. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી,
જવાબ : દૂધ
૫. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે, કપાઈ જાય એની કચકચમાં,
જવાબ : કાતર
૬. મા લીલા રંગની, બાળકો કાળા રંગના, બધા બાળકોને પસંદ કરે છે,બતાવો એ કોણ છે ? જવાબ : એલચી આવા અવનવા ઉખાણા પસંદ આવતા હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

