એડલ્ટ સ્ટારે ખોલ્યા શૂટિંગ સાથેના કેટલાક રહસ્ય, તમે ક્યારેય વિચાર પણ નહિ કર્યો હોય
ઘણા બધા લોકો એડલ્ટ ફિલ્મો જોવાનું પસંદ કરે છે ઘણા એવા પણ હોય છે કે તેઓ આ વાત જાહેર નથી કરતા પણ ચોરી છુપી તેઓ પણ આ બધું જોતા હોય છે. એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ સામાન્ય ફિલ્મોની જેમ નથી હોતી, એવામાં લોકોના મનમાં ઘણા સવાલ આવતા હોય છે કે આ એડલ્ટ ફિલ્મો શૂટ કેવીરીતે કરતા હશે? કેટલા કલાકો સુધી એડલ્ટ સ્ટાર સેક્સ કરતા હશે? પુરુષ અટલીબધી વાર કેવીરીતે પર્ફોમન્સ આપી શકે છે?
આ તમામ સવાલોના જવાબ 43 વર્ષની એડલ્ટ સ્ટાર કેન્દ્રા લસ્ટે આપ્યા છે. કેન્દ્ર લસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 75 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે ઘણા વર્ષો સુધી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરના પોડકાસ્ટ દરમિયાન, તેણે એડલ્ટ સ્ટાર હોવાનો પોતાનો અનુભવ શેર કર્યો.
એડલ્ટન સ્ટાર કેન્દ્ર લસ્ટ કહે છે કે મોટાભાગની કંપનીઓ ખૂબ જ પ્રોફેશનલ હોય છે. જો કે, અહીંનો અનુભવ મોટાભાગે દિગ્દર્શક અને નિર્માતા પર આધાર રાખે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું પોર્ન ફિલ્મોમાં પણ જ્યારે સીન બગડે છે ત્યારે રિટેક થાય છે? આ અંગે લસ્ટે કહ્યું, “તે ડિરેક્ટર પર નિર્ભર છે. જો કોઈ ફીચર હોય તો તમારે રીટેક પણ કરવા પડશે.”
એડલ્ટ ફિલ્મોની શૂટિંગ વિષે તે જણાવે છે કે, ‘ટાઈમ કયારેય ફિક્સ નથી હોતો. ક્યારેક આ સમય 8 કલાકમાં પૂરો થઇ જાય છે તો ક્યારેક 12 કલાક પણ ચાલે છે. એકવાર તો મારે સેટ પર 18 કલાક રહેવું પડ્યું હતું ત્યારે મેં કંટાળીને નિર્દેશકને પૂછ્યું હતું કે હવે મારે કેટલી વાર સુધી કરવું પડશે? બસ પછી હવે મને આદત થઇ ગઈ છે. એટલે હવે જયારે પણ સેટ પર જવું છું તો માની લઉં છું કે 8 કલાક પહેલા મને છૂટી મળશે નહિ.’
એડલ્ટ સ્ટાર લસ્ટને પૂછવામાં આવ્યું કે તે અને તેનો પુરુષ પાર્ટનર આટલા લાંબા સમય સુધી કેવી રીતે કરી શકે છે? આના પર તેણે કહ્યું કે “રિયલ સંભોગ માત્ર 30 મિનિટ માટે છે. તે પછી બધો અભિનય થાય છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે પુરુષો કલાકો સુધી તેમનું પ્રદર્શન કેવી રીતે જાળવી રાખે છે, ત્યારે તેણે કહ્યું, “કેટલાક કુદરતી છે અને કેટલાકને અન્ય વ્યવસ્થા કરવી પડે છે. અમે સ્ત્રીઓ આસાનીથી સંપૂર્ણ રૂમમાં સંભોગનું નાટક કરી શકીએ છીએ, પરંતુ પુરુષો માટે તે શક્ય નથી. તેઓએ સતત સક્રિય રહેવું પડે છે. આ માટે થોડો સમય વિરામ આપીને સીન ચાલુ રાખવામાં આવે છે.