Ajab Gajab

એવી કઈ વસ્તુ છે,જેને માણસ ખાય છે તો તે લાલ થઈ જાય છે અને તેને પીવે છે તો તે માણસ ઠંડો પડી જાય છે,

નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવી કઈ વસ્તુ છે જેને ભારત દેશમાં ગમે ત્યાં લઈ જાઓ તેની કિંમત બદલાતી નથી,જવાબ : નોટ ( ભારતીય ચલણ ) ૨. એવું શું છે જે ઊંઘમાં પણ ઊભો રહે છે,જવાબ : ઘોડો

૩. એવું કોણ છે જેને ડૂબતો જોઈને પણ કોઈ તેને બચાવવા જતું નથી,
જવાબ : સૂર્ય

૪. એવું કયું ફળ છે જેને આપણે ધોયા વગર જ ખાઈ જઈએ છીએ,
જવાબ : કેળું

૫. એવી કઈ વસ્તુ છે,જેને માણસ ખાય છે તો તે લાલ પડી જાય છે અને તેને પીવે છે તો તે માણસ ઠંડો પડી જાય છે,
જવાબ : ગુસ્સો

૬. એવો કયો રસ છે જેને કોઈ પણ માણસ ક્યારેય પી શકતો નથી,
જવાબ : બનારસ

૭. એવું શું છે, જે છોકરીઓ પહેલી વાર કરે છે ત્યારે તેમણે દર્દ થાય છે, જવાબ : પહેલી વાર કાન વીંધાવે ત્યારે આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.