India

બે પત્નીને પ્રેગનેટ કરીને ત્રીજી સાથે થયો રોમેન્ટિક youtuber, લોકો બોલ્યા ચોથી પણ લાવશે….

હમ દો હમારે દો તમે લોકોએ આ કહેવત જરૂર સાંભળી હશે પરંતુ આજે અમે તમને એવા સેલિબ્રિટી સાથે મળીશું જે હમ તીન હમારે તીન ઉપર યકીન રાખે છે આ વ્યક્તિનું નામ છે અરમાન મલિક અરમાન રૂપિયાથી એક youtuber પર છે અને તેની એક નહીં પરંતુ બે પત્ની છે પહેલી પત્ની નું નામ પાયલ અને બીજી પત્ની નું નામ કૃતિકા છે તેમની પહેલી પત્ની થી એક દીકરો છે અને તેમની બંને પત્ની એક સાથે પ્રેગ્નેન્ટ થઈ છે.

youtuber અરમાન મલિક પોતાની બંને પત્ની સાથે એક જ ઘરમાં રહે છે અને આ વાતને લઈને ઘણા બધા લોકો તેને ટ્રોલ કરે છે અરમાને જ્યારે તેની બંને પત્નીઓને એક સાથે પ્રેગ્નેન્ટ કરી ત્યારે તેને લઈને પણ ખૂબ જ ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો તેની પોતાની બંને પ્રેગનેટ પત્નીની સાથે ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં રહ્યું અને હવે તે ઓછું હતું તેમ ફરવાની છોકરી સાથે રોમેન્ટિક પોઝ આપતા દેખવા મળ્યા.

અરમાન મલિક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે instagram પર તેમના 16 લાખથી વધુ લોકો ફોલોવર્સ છે અરમાને અત્યારે તેમની બંને પ્રેગનેટ પત્ની ને છોડીને ત્રીજી છોકરી સાથે રોમેન્ટિક પોઝ આપીને દરેક વ્યક્તિને હેરાન કરી દીધા છે અને તેની સાથે જ તેમને તે પોતાની શેર કરતાં કેપ્શન લખ્યું કે જેને જોઈને લોકો પણ ભડકી ગયા તેમને કેપ્શન માં લખ્યું કે માય લાઇફ માય રુલ્સ એટલે કે મારી જિંદગી મારા નિયમ.

અરમાનની આ પોસ્ટ જોઈને લોકો તેમને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું કે” બે પત્નીને પ્રેગનેટ કરીને તારું દિલ નથી ભરાયું કે ત્રીજીને લાઈન મારવા માટે ઉભી કરી દીધી ” બીજા યુઝરે કહ્યું કે” તમારી બંને પત્ની ગર્ભવતી છે તમને આવા બધા કામ શોભા આપતા નથી” એક વ્યક્તિએ કહ્યું કે ” ખૂબ જ ઠરકી છે લાગે છે ચાર લગ્ન કરીને જ માનશે ” આમ તો આ ફોટાની અસલિયત કંઈક અલગ જ નીકળી.

ખરેખર આ ફોટામાં દેખાતી છોકરી તાન્યા નામની એક્ટ્રેસ છે. અરમાન મલિકનો આ છોકરી સાથે એક નવો મ્યુઝિક વીડિયો ગુજરાતી આવવાનું છે અને આજ કારણે તેને તાન્યા સાથે રોમેન્ટિક પોઝ આપ્યો અને અરમાને પોતાના બ્લોગમાં બિહાઈન્ડ ધ સીન ક્લિપ પણ મૂકી છે અને તેમાં તેની બંને પત્ની સાથે મસ્તી કરીને દીકરા સાથે રીલ બનાવતા દેખાય છે અરમાનની પહેલી પત્ની તેના આવનાર ગીતનો ભાગ પણ છે અને બ્લોગમાં અરમાન ફ્રાન્સની ક્રુ મેમ્બર્સ થી મળાવ્યા બાદ તાન્યાથી પણ મળાવે છે.