Bollywood

24 વર્ષ પછી “કુછ કુછ હોતા હૈ”‘ની ચુલબુલી અંજલી દેખાય છે કંઈક આવી, જુઓ ફોટામાં તેનો ગ્લેમરસ અંદાજ

તમે દરેક લોકોએ વર્ષ 1998 માં આવેલ ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” તો જરૂરથી જોઈ હશે. પરંતુ આ ફિલ્મમાં શાહરુખ ખાન,કાજોલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ની દીકરી અંજલીનો રોલ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કરણજોહરે છેલ્લા 17 ઓક્ટોબરે પોતાની ડાયરેકટોરોલ ડેબ્યુ ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” ને 24 વર્ષ પૂરા થવા પર સેલિબ્રેટ કર્યું હતું અને તે દરમિયાન આ ફિલ્મને બનાવવા માટે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તેની પણ ચર્ચા કરી હતી.

ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” ને 24 વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ આ ફિલ્મ દર્શકોની પસંદગીની ફિલ્મ રહી છે આ ફિલ્મમાં અંજલિના કીર્તિદાનને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું કદાચ જ કોઈ હશે જે આ ફિલ્મમાં રાની મુખર્જી ની દીકરી અંજલીને ભુલાવી શક્યું હોય. આ ફિલ્મમાં માસુમ અંજલીનો રોલ નિભાવનાર અભિનેત્રીનું નામ સના શઇદ છે જે ખૂબ જ મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર પણ લાગી રહી છે.

જ્યારે સનાને ફિલ્મ કુછ કુછ હોતા હે મા અંજલીનો રોલ નિભાવ્યો હતો ત્યારે તેની ઉંમર માત્ર દસ વર્ષની હતી પરંતુ 24 વર્ષમાં હવે તેમની અંદર ખૂબ જ બદલાવ આવી ગયા છે 22 ડિસેમ્બર 1988 એ મુંબઈમાં જન્મેલી સના પહેલાથી જ ખૂબ જ અલગ લાગી રહી છે અને જો તમે તેમનો લેટેસ્ટ લુક જોશો તો તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

ફિલ્મ “કુછ કુછ હોતા હે” મા બાળ કલાકારના આધારે સોનાની ખૂબ જ સરાહના મળી હતી અને આ ફિલ્મોમાં રાની મુખરજી ની દીકરી નો રોલ નિભાવનાર અભિનેત્રી સનાનો લેટેસ્ટ લુક જોઈને તમે આચાર્યમાં પડી જશો આ ફિલ્મ પછી સના વર્ષ 2000માં રિલીઝ થયેલ ફિલ્મ બાદલ અને હર દિલ જો પ્યાર કરેગા માં પણ નજર આવી હતી આ બંને ફિલ્મ પછી મોટા પડદા ઉપર લાંબા સમય સુધી જોવા મળી નહીં.

સનાએ સિનેમા સિવાય ઘણી બધી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે તેમાં બાબુલ કા આંગન છૂટે ના લોગો ગઈ પૂજા ઇસ ઘર કી કોમેડી સર્કસ અને લાલ ઇશ્ક જેવા ઘણા બધા સોસ કર્યા છે એટલું જ નહીં તે ઘણા બધા રિયાલિટી શો નો ભાગ બની ચૂકી છે જેમાં ઝલક દિખલાજા 6, ઝલક દિખલાજા 7, અને ઝલક દિખલાજા 9 માં સામેલ છે.

તેને વર્ષ 2012 માં રિલીઝ થયેલ કરણજોહર ની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં પણ જોવા મળી હતી આ ફિલ્મ માટે પોતાના હોટ લુકથી પોતાના ફેન્સના દિલ જીતી લીધા હતા. તમને જણાવી દઈએ કે સના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે એકથી એક ફોટા પણ શેર કરતી રહે છે તેના instagram ઉપર તેની ફેન ફોલોઇંગ ઘણી બધી છે.

અત્યારે સનાએ પોતાના એક પહાડથી ઉતરતા એક વિડીયો મુક્યો છે અને તેમાં સના ખૂબ જ સુંદર લાગી રહી છે. ભલે સના ફિલ્મોમાં કમાલ બતાવી શકી નહીં પરંતુ સોશિયલ મીડિયા ઉપર તે પોતાના હોટ અને સુંદર ફોટા ના કારણે ખૂબ જ છવાયેલી રહે છે.